જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણા, યુપી દુષ્કર્મ અને કચ્છ વકીલ હત્યાના આરોપીઓને સજા થાય તેવી માંગ - યુપી દુષ્ક

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2020, 7:19 AM IST

જામનગરઃ જામનગરમાં જિલ્લા પંચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા યુપી દુષ્કર્મ અને કચ્છ વકીલ હત્યા મામલે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક દળના કાર્યકરોએ મૌન રહી વિરોધ કર્યો હતો. સમગ્ર દેશમાં હાથરસ દુષ્કર્મ કેસના પડઘા પડ્યા છે. ઠેરઠેર આ મામલેે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તમામ લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ. કચ્છમાં જે પ્રકારે વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી તે જોઈ તેના આરોપીઓને પણ કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. જોકે હજી તો હાથરસની શાહી ચુકાઈ નથી ત્યાં જામનગરમાં પણ સામુહિક દુષ્કર્મની ઘટના બની છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.