મહારાજા રણજીત સિંહની પુણ્યતિથી, પાકિસ્તાનમાં પ્રતિમાનું અનાવરણ - Maharaja ranjit singh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3700393-thumbnail-3x2-ooo.jpg)
લાહોર: મહારાણા રણજીત સિંહની 180મી પુણ્યતિથી નિમિત્તે લગભગ 4 દાયકા સુધી પંજાબ પર રાજ કર્યુ હતું. ગુરુવારે લાહોરમાં તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.