MPમાં ઓવરફ્લો પાણીમાંથી બાઈક કાઢવા યુવાનોએ 10 રૂપિયાની શરત લગાવી, પછી જે થયું તેને જોઈ સૌ ચોંકી ગયા - યુવાનોએ બાઈક પર શરત લગાવી હતી
🎬 Watch Now: Feature Video

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના (Rain) કારણે નદીમાં ઉભરો આવ્યો છે. તો સાંજે આ જિલ્લાના પરસમાનિયા (Parasmaniya)માં કેટલાક યુવાનોએ ઉભરતા પ્રવાહ પરથી બાઈક કાઢવામાં 10 રૂપિયાની શરત લગાવી હતી. આ ઘટનામાં યુવાનોનો જીવ તો માંડ માંડ બચી ગયો, પરંતુ લગભગ 80,000 રૂપિયાની બાઈકનો (Bike) ચૂનો લાગી ગયો છે, જેનો લાઈવ વીડિયો હવે સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થઈ રહ્યો છે.