હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, પુણેની માય લેબ કંપનીએ બનાવી કીટ - ઘરે બેઠા કોરોના ટેસ્ટ
🎬 Watch Now: Feature Video
પુણે(મહારાષ્ટ્ર): કોરોના વાઈરસની તપાસ કરવા માટે એન્ટિજન અને RT-PCR તપાસ કરવામાં આવે છે. એન્ટિજનનો રિપોર્ટ તરત જ મળી જાય છે, જ્યારે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકમાં મળે છે, પરંતુ હવે કોરોના ટેસ્ટિંગ માટે હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી મળી છે. જેથી પુણેની માય લેબ કંપનીએ કોરોના ટેસ્ટ કરવાની કીટ બનાવી છે.