CAA-NRC મુદ્દે મોદી સરકારે દેશમાં ભયનો માહોલ ફેલાવ્યો: બદરુદ્દીન અજમલ - દેશભરમાં ડરનો માહોલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 5, 2020, 1:23 PM IST

નવી દિલ્હી: AIUDF (All India United Democratic Front) પ્રમુખ બદરુદ્દીન અજમલે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનને લઈ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સીએએ અને એનઆરસીને લઈ દેશભરમાં ડરનો માહોલ છે. આસામમાં ખુબ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બદરુદ્દીન અજમલે કહ્યું કે, સરકારે આજે આપણા દેશની જનતા પર અત્યાચાર કરી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.