ટ્રમ્પ પરિવાર જશે તાજમહેલ, મળશે સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમનો સુરક્ષા - ટ્રમ્પ આવે છે
🎬 Watch Now: Feature Video
આગ્રા: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં 10000 પોલીસકર્મી તૈનાત કરવામાં આવી છે. જેમાં પહેલી વખત ગૂગલ ટેગિંગ કરવામાં આવ્યું છે. જે અમેરિકી સિક્યુરિટી એજન્સીના કહેવાથી કરવામાં આવ્યું છે. જેમાં ટ્રમ્પની સુરક્ષામાં આગ્રા એરપોર્ટથી તાજમહેલ સુધીના માર્ગને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. તેમની સુરક્ષા માટે સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ ઉપયોગ કરવામાં આવશે.
Last Updated : Feb 24, 2020, 1:09 PM IST