UP: ઉન્નાવના ટ્રાસ ગંગા સિટીમાં જમીન હસ્તગત મુદ્દે ખેડૂતોનું ઉગ્ર આંદોલન - ઉન્નાવના ટ્રાસ ગંગા સિટી
🎬 Watch Now: Feature Video
ઉન્નાવઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આવેલ ટ્રાંસ ગંગા સિટીને હસ્તગત કરવામાં આવેલ જમીનના નાણાને લઇને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે શનિવારના રોજ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન ઉગ્ર થતુ જાય છે. શનિવારે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. બન્ને બાજુથી પથરાવ પણ થયો હતો. જેમાં ખેડૂતો અને પોલીસના જવાનો પણ ઘાયલ થયા હતા. શનિવારે પોલીસે ખેડૂતોને ટ્રાંસ ગંગા સિટીથી બહાર કર્યા હતા. જ્યારે આજે ફરી ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જ્યારે ટ્રાંસ ગંગા સિટીના પાસે પડેલા પાઇપને ખેડૂતોએ આગ લગાડી હતી.
Last Updated : Nov 17, 2019, 3:32 PM IST