હૈદરાબાદમાં CM કચેરીના ઘેરાવને પગલે તૃપ્તિ દેસાઇની ધરપકડ - ગોશમહાલ પોલીસ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: ભૂમાતા બ્રિગેડના સ્થાપક તૃપ્તિ દેસાઇએ તેમના અનુયાયીઓ સાથે મળીને હૈદરાબાદમાં CM કચેરીનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે. હાલમાં તેને ગોશમહાલ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી છે. તૃપ્તિ દેસાઇએ CM પાસે ‘દિશા’ની ઘટનાને લઇનેે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.