ટ્રેડ યુનિયનની હડતાલ: પશ્ચિમ બંગાળમાં ટ્રેન વ્યવહાર પર માઠી અસર - Trade Union Strike update
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ ટ્રેડ યુનિયને આપેલા બંધના પગલે ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી મહત્વના સમાચાર આવી રહ્યાં છે. આ તરફ મુંબઈમાં તેની વ્યપાક અસર વર્તાઈ રહી છે, તો પશ્ચિમ બંગાળમાં પણ મોટા પાયે લોકો બંધનું સમર્થન કરી રહ્યાં છે. લોકો હાથમાં લાલ ઝંડો લઈ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે બપોર સુધી અન્ય રાજ્યોમાં પણ બંધની અસર વર્તાય તેવા એંધાણ છે.