આજની પ્રેરણા - motivation of the day
🎬 Watch Now: Feature Video
મનુષ્યને તત્વદર્શી જ્ઞાની ગુરુ પાસે જઈને, તેમને સાષ્ટાંગ દન્ડવત પ્રણામ કરીને, તેમની સેવા કરીને અને સરળતા પૂર્વક પ્રશ્નો પૂછીને તેઓ તત્વદર્શી જ્ઞાની મહાપુરુષ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. દ્રવ્યોથી સમ્પન થવાવાળી જ્ઞાન યજ્ઞથી શ્રેષ્ઠ છે. છેવટે તમામ કર્મયજ્ઞોનું આસવાસન દિવ્ય જ્ઞાનમાં થાય છે. એટલે કે જ્ઞાન તેમની પરાકાષ્ઠા છે. તત્વદર્શી ગુરુ પાસેથી વાસ્તવિક જ્ઞાન મેળવ્યા પછી, તમને ફરી આવો મોહ નહિ થાય કારણ કે, આ જ્ઞાન દ્વારા તમે જોઈ શકશો કે, બધા જીવ ભગવાનના અંશ અને સ્વરૂપ છે.