નવી શિક્ષણ નીતિ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક સાથે ETV BHARATની ખાસ વાતચીત - New Education Policy
🎬 Watch Now: Feature Video
નવી શિક્ષણ નીતિ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે વરિષ્ઠ પત્રકાર અનામિકા રત્ના સાથે ખાસ વાતચીત કરી હતી. ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તે કેવી રીતે સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિને લાગુ કરશે, તેમજ આ નવી શિક્ષણ નીતિમાં કઇ વસ્તુમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને આ નવી શિક્ષણ નીતિથી કેવી રીતે આપણા દેશના વિદ્યાર્થીઓને ફાયદો થશે.
TAGGED:
નવી શિક્ષણ નીતિ