આર્થિક પેકેજ-3માં કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે સરકારે કરેલી જાહેરાત અંગે નિષ્ણાંત સાથે વિશેષ ચર્ચા - આર્થિક પેકેજ
🎬 Watch Now: Feature Video
ન્યૂઝડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં દરેક સેકટરનું ધ્યાન રાખીને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમને આજના ત્રીજા ભાગમાં રજૂ કરેલા આર્થિક પેકેજમાં મુખ્યત્વે કૃષિ ક્ષેત્રે અને ડેરી વ્યવસાય માટે જાહેરાતો કરી છે. આજની આ જાહેરાતો અંગે ઈટીવી ભારત સાથે વરિષ્ઠ પત્રકાર જયવંત પંડ્યાએ ચર્ચા કરી હતી.