કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી ગોવામાં સાઈકલિંગ કરતા જોવા મળ્યા - સોનિયા ગાંધીનો સાઈકલિંગ કરતો વીડિયો
🎬 Watch Now: Feature Video
પણજીઃ કોંગ્રસેના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી એક અઠવાડિયાથી ગોવામાં સમય વિતાવી રહ્યાં છે. આજે (બુધવાર) સવારે તે લીલા પેલેસ હોટલના પરિસરમાં સાયકલ ચલાવતા જોવા મળ્યા હતાં. દિલ્હીમાં હવાઈ પ્રદૂષણના પગલે સોનિયા ગાંધી ગોવામાં શિફ્ટ થયા છે. સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે તે સાઈકલિંગ અને જોગિંગ જેવા વર્કઆઉટ કરી રહ્યાં છે.