PM મોદીની ભત્રીજીનું પર્સ ચોરનારો પોલીસની પકડમાં, જુઓ વિશેષ અહેવાલ - નવી દિલ્હી ક્રાઇમ ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 13, 2019, 7:48 PM IST

Updated : Oct 13, 2019, 8:09 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની ભત્રીજી દમયંતીબેનની સાથે દિલ્હીમાં લૂંટપાટની ઘટના બની હતી. પોલીસે પર્સ ઝૂંટનારા બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી છે. દમયંતીબેનની સાથે આ ઘટના રાજધાની દિલ્હીના પૉશ વિસ્તાર સિવિલ લાઇન્સમાં બની હતી.
Last Updated : Oct 13, 2019, 8:09 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.