દિલ્હી પરિણામ અંગે શિવરાજ સિંહે આપ્યું નિવેદન, જુઓ વીડિયો... - દિલ્હી ચૂંટણી પરિણામ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત સામે દેખાઈ રહી છે, એવામાં ભાજપ નેતા અને કાર્યકર્તાઓને હજુ આશા દેખાઈ રહીં છે. આ અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે નિવેદન આપ્યું કે, મતગણતરીમાં ઘણી બેઠકો પર 100થી 200 વોટનું જ અંતર છે. ગત વખતની સરખામણીએ અમારે વોટમાં 10 ટકાનો વધારો થયો છે. જ્યારે કોંગ્રેસ તો ખાતું પણ ખોલાવી શકી નથી.