હિમાચલ પ્રદેશના મંડીમાં ગંભીર અકસ્માત સર્જાયો, 7ના મોત, વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું - mandi district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2020, 12:50 PM IST

હિમાચલપ્રદેશ : રાજ્યના મંડીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચંડીગઢ-મનાલી હાઈવે પર એક પિકઅપ વાહન નદીમાં ખાબકતા 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત વહેલી સવારે 3 કલાકે સર્જાયો હતો. વાહન ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બિહારના રહેવાસી હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આ અકસ્માતને લઈ વડાપ્રધાને ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.