રામોજી ફિલ્મ સિટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવએ કર્યું ધ્વજવંદન - રામોજી ફિલ્મ સિટી
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: રામોજી ફિલ્મ સિટી ખાતે 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવએ રામોજી ફિલ્મ સિટીની કોર્પોરેટ ઓફિસ પરિસરમાં ધ્વજ ફરકાવ્યો હતો. રામોજી ફિલ્મ સિટીના MD રામમોહન રાવ, રામોજી ફિલ્મ સિટીના CEO રાજીવ જલ્ના પુરકર અને Etv ભારતના ડાયરેક્ટર બ્રિહથી પણ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.