કરફ્યૂ દરમિયાન ગુજરાતથી જયપુર-જોધપુર મેગા હાઇવે પર આવતી 10 ટ્રક ઝડપાઈ - police
🎬 Watch Now: Feature Video

રાજસ્થાનઃ જયપુરના કાલાવાડમાં પોલીસે ગુજરાતથી જયપુર-જોધપુર મેગા હાઇવે પર આવતી 20થી 30 ટ્રક કબજે કરી છે. આ સમય દરમિયાન પોલીસે 10 ટ્રક પણ ઝડપી પાડી છે. ટ્રકમાં રાખેલી જરૂરી ખાદ્ય ચીજો હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કર્યા પછી પરત મોકલી દેવાઈ હતી. તમામ ટ્રકો કલમ 144 અને કરફ્યૂનું ઉલ્લંઘન કરતી હોવાથી રોકવામાં આવી હતી.