યુપીમાં CAA સામે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસ 'પ્રકોપ' - police lathi charged against people protesting
🎬 Watch Now: Feature Video
ભદોહી: શુક્રવારના રોજ નમાજ બાદ સીએએ વિરુદ્ધમાં લોકોએ પુરજોશમાં વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી સરકાર અને નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં પણ લોકોએ હિંસક દેખાવો કરવાના ચાલુ રાખ્યા હતા. બાદમાં મજબૂરીમાં પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.