UNGAને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેક્સિન અંગે કહી આ વાત, જૂઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
વોશિંગ્ટન: અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ( UNGA)ને સંબોધિત કરી હતી. તેમણે આતંકવાદના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદને વધારવા માટે ન કરવો જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે, કોરોના વેક્સિન અને ભારતની આઝાદીના 75 વર્ષની પણ ચિંતા કરી છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના પ્રવાસે જતા પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે પણ મુલાકાત કરી હતી.
Last Updated : Sep 25, 2021, 7:43 PM IST