પ્રયાગરાજ રેલવે સ્ટેશનમાં પાણીની લૂંટ, વીડિયો વાયરલ - પ્રયાગરાજ જંકશન પાણીની લૂંટ
🎬 Watch Now: Feature Video
પ્રયાગરાજ: કોરોના વાઈરસને કારણે લોકડાઉન 4 ચાલુ છે. આવી સ્થિતિમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા કામદારોને પરત લાવવા માટે રેલવેએ કેટલીક વિશેષ ટ્રેનો ચલાવી છે. આવી સ્થિતિમાં પ્રયાગરાજ જંકશનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ટ્રેનમાં બેઠેલા પ્રવાસીને પ્લેટફોર્મ પર રાખેલી પાણીની બોટલ લેવા લૂંટ ચલાવી હતી. પ્રવાસીની લૂંટને રોકવા માટે પ્લેટફોર્મમાં મુકાયેલા સ્ટાફે પ્રવાસીઓ પર લાકડીઓ પણ ચલાવી હતી. વીડિયો વાયરલ થતાંની સાથે જ મુખ્ય જનસંપર્ક અધિકારી અજિતકુમાર સિંહે વીડિયોની તપાસના આદેશ આપ્યા હતા.