હૈદરાબાદમાં બ્રિજ પરથી કાર નીચે ખાબકી, એકનું મોત - બ્રિઝ પરથી કાર ખાબકી
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ હૈદરાબાદના ભરતનગરમાં બ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલી કાર નીચે ખાબકી હતી. આ ઘટનામાં કાર ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે છે, અગાઉ પણ હૈદરાબાદમાં આ જ રીતે બ્રિજ પરથી કાર નીચે ખાબકી હતી.
Last Updated : Feb 18, 2020, 12:32 PM IST