નિલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કૂલ હૈદરાબાદ દ્વારા ભવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન કરાયું - અન્નકુટ મહોત્સવનું આયોજન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5071146-thumbnail-3x2-nilkanth.jpg)
હૈદરાબાદ: દેવ દિવાળી નિમિત્તે નિલકંઠ વિદ્યાપીઠ ઈન્ટરનેશનલ સ્કુલ, હૈદરાબાદ દ્વારા ભવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન કરાયું હતું. મહોત્સવમાં 200 ઉપરાંત જેટલી વાનગીઓને ભોગ ઠાકોરજીને અર્પણ કરાયો હતો. સ્કૂલના તમામ બાળકોએ ઉત્સાહભેર આ મહોત્સવમાં ભાગ લઈને દર્શન કર્યા હતા.