MISS UNIVERSE HARNAAZ SANDHU : ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને લારા દત્તા વિશે શું કહ્યું હરનાઝે જાણો... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી
🎬 Watch Now: Feature Video
બંને સુંદર અને નમ્ર છે. બંનેએ પોતાની જાતને વ્યવસાયિક રીતે ખૂબ સારી રીતે સંભાળી. તે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. હું તેમના સમાન જ બનવા માંગુ છું.