MISS UNIVERSE HARNAAZ SANDHU : જ્યારે હરનાઝે મોડેલિંગમાં આવવાનું નક્કી કર્યું ત્યારે કુટુંબનો સહકાર કેટલો હતો જાણો તે બાબતે... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14012104-thumbnail-3x2-.jpg)
મારા પરિવારે હંમેશા મને સપોર્ટ કર્યો. મારા પિતા મને 'પંજાબ કી શેરની' કહે છે. મારી માતા કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, હંમેશા મને બેસ્ટ ફ્રેન્ડની જેમ સપોર્ટ કરે છે. હું શરમાળ અને અંતર્મુખ હતી. મારો મોટો ભાઈ મારી સપોર્ટ સિસ્ટમ છે. હું તેની સાથે દરેક બાબતમાં વાત કરું છું અને તેની સલાહ લઉં છું.