MISS UNIVERSE HARNAAZ SANDHU : તમારી ભાવિ યોજનાઓ શું છે? આ પ્રશ્ન પર હરનાઝ કૌર સંધુએ શું કહ્યું જાણો... - મિસ યુનિવર્સ સ્પર્ધા જીતી
🎬 Watch Now: Feature Video
આ પ્રશ્ન પર હરનાઝ કૌર સંધુએ કહ્યું કે, મેં મારા જીવનમાં કોઈ યોજના બનાવી નથી. હું મારા ભવિષ્ય વિશે વિચારવા માંગુ છું. તેથી હું વર્તમાનમાં રહીને તેને બદલવા માંગુ છું. અને દરેક ક્ષણને માણવા માંગુ છું. હું ખુશ પંજાબી છોકરી છું. મારા જીવનમાં જે પણ થાય છે તેની પાછળ કોઈ કારણ હોવું જોઈએ.