મમતા બેનર્જીની મોપેડ સવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇ પશ્ચિમ બંગાળના CMનો અનોખો વિરોધ - mamta banerjee ride on scooty
🎬 Watch Now: Feature Video
કોલકાતા: કેન્દ્ર દ્વારા સતત વધારવામાં આવી રહેલી પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વિરોધ કર્યો હતો. પેટ્રોલની વધતી કિંમતોના વિરોધમાં મમતા બેનર્જીએ ગુરુવારે હાજરાથી નબન્ના સુધી ઇલેક્ટ્રિક સ્કૂટીની યાત્રા કરી હતી. મમતા બેનર્જીએ કેન્દ્ર દ્વારા વધારવામાં આવી રહેલા પેટ્રોલનાં ભાવનો વિરોધ કરવા ઇલેક્ટ્રિક સ્કૂટીનો ઉપયોગ કર્યો હતો.