Exclusive : ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ વિજેતા કોનેરુ હમ્પીની ETV Bharat સાથે ખાસ વાતચીત - gujaratinews
🎬 Watch Now: Feature Video

હૈદરાબાદ : બે વખત એશિયાઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ચેસ ખેલાડી કોનેરુ હમ્પીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ચેસ ઓલિમ્પિયાડમાં જીત મેળવ્યા બાદ ગર્વ અનુભવું છું.