કાંકરિયા કાર્નિવલ 2019માં ઉમટી લોકોની ભીડ... - latest ahmedabad news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5560006-thumbnail-3x2-kankriyaa.jpg)
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો પ્રારંભ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો. 12મો કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલ્યો હતો. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ કાંકરિયા કાર્નિવલને નિહાળવા માટે અનેક મુલાકાતીઓ આવ્યા હતા. તેમજ કાર્નિવલનો આનંદ ઉઠાવ્યો હતો.