ઔરંગાબાદમાં કાંગારૂ મધર કેર યુનિટની શરૂઆત - Kangaroo mother care unit start in Aurangabad
🎬 Watch Now: Feature Video
ઔરંગાબાદ: યુનિસેફની ભાગીદારીમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પ્રથમ કાંગારૂ મધર કેર યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેનો હેતુ નવજાત બાળકોના મૃત્યુદરને ઘટાડવાનો છે. કાંગારુ મધર કેર શબ્દ એટલે કે, કાંગારુ તેના બચ્ચાને જે રીતે પોતાના શરીરની કોથળીમાં રાખે છે તે રીતે કેરમાં પણ બાળકને અમુક ચોક્કસ કલોથ બેગ થકી બાળકને માતાની છાતીએ વળગાડી રાખવામાં આવે છે અને તે રીતે કે જેનાથી બાળક અને માતાના સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટથી બાળકને લાગણી અને ટેકનીકલ સપોર્ટ મળે. આનાથી બાળકનો ગ્રોથ ઝડપી બને છે.