સાંસદ જયા બચ્ચને કહ્યું, દુષ્કર્મના આરોપીઓને જનતાને સોંપી દો ! ન્યાય કરી દેશે - સમાજવાદી પાર્ટીના સાંસદ
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને હૈદરાબાદની ઘટના પર કહ્યું હતું કે, આવી ઘટનામાં સામેલ લોકોને જનતાના હવાલે કરી દેવા જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે, મને ખબર નથી પડતી કે, આવી ઘટના બાદ ત્યાંના અધિકારીઓ પાસે કેમ કોઈ જવાબ માગવામાં આવતો નથી.
Last Updated : Dec 2, 2019, 7:48 PM IST