જલારામ જયંતિઃ સિકંદરાબાદમાં લોહાણા મહાજન દ્વારા ભવ્ય ઉજવણી... - Jalaram jayanti celebration
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4947590-thumbnail-3x2-hhh.jpg)
હૈદરાબાદઃ સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતિ નિમિત્તે વહેલી સવારથી જ બાપાના ભક્તો મોટી સંખ્યા બાપાના દર્શને ઉમટી રહ્યા છે. દેને કો ટૂકડા ભલા, લેને કો હરિ નામ...આ સૂત્રને જીવનમંત્ર બનાવનારાં પૂજ્ય સંત જલારામ બાપાની જયંતિએ શ્રી સિકંદરાબાદ લોહાણા મહાજન દ્વારા જલારામ ભવન ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભજન-કિર્તન, મહાઆરતી અને મહાપ્રસાદથી ઉજવણી કરવામાં આવી હતી.