બરેલી જિલ્લા પોલીસ દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મરાયો - આઈપીએસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 17, 2020, 3:27 PM IST

બરેલી: જિલ્લા પોલીસ દ્વારા એક નિર્દોષ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. જેથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના હાથમાં અને પીઠ પર પણ ઇજા પહોંચી હતી. આ કેસમાં સી.ઓ. બારદારી અભિષેક વર્મા સાથે વાત કરતા તેમણે સમયનો અભાવ હોવાનું જણાવી કેમેરાનો સામનો કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે આઈપીએસે આ ઘટનાનો વીડિયો ઇટીવી ભારતના સંવાદદાતા પાસે માગ્યો હતો. તેમજ વીડિયો જોઇને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.