મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી - latest news of rain

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2020, 2:40 PM IST

મુંબઈઃ શહેરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. હવમાન વિભાગે કાલે મુંબઈ અને અજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આજે સવારે 8થી 9 કલાક વચ્ચે કુલાબામાં 24mm, નરિમન પોઈન્ટમાં 19 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.