બિહારમાં પોલીસે નેતાને ન ઓળખ્યાં તો, નેતાએ કહ્યું- 'આને સસ્પેન્ડ કરો' - પટનાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6080837-thumbnail-3x2-m.jpg)
પટના: બિહારના સીવાન જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આરોગ્ય પ્રધાન મંગલ પાંડેયને બોલાવવામાં આવ્યાં હતાં. આરોગ્ય પ્રધાન હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ કર્મચારી તેમને ઓળખી શક્યા નહીં. જેથી આરોગ્ય પ્રધાને કહ્યું કે, આવા લોકોને શા માટે રાખો છો? સસ્પેન્ડ કરી નાખો. આ કાર્યક્રમમાં બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ અને પ્રવાસન પ્રધાન પ્રમોદ કુમાર પણ હાજર રહ્યા હતા.