બિહારની બહાદુર બેટી: ઇજાગ્રસ્ત પિતાને સાઇકલ બેસાડી ગુરુગ્રામથી દરભંગા પહોંચી - અખિલેશ યાદવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2020, 12:10 PM IST

દરભંગા: પોતાના પિતાને સાયકલ પર બેસાડીને ગુરુગ્રામથી 1 હજાર 300 કિલોમીટરના અંતરે કાપીને ઘરે પહોચાડવા વારી જ્યોતિની હિંમતની આજે પ્રશંસા થઈ રહી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ જ્યોતિના હિમંતની પ્રશંસા થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે પણ જ્યોતિના જુસ્સાને સલામ કરી છે. ઇટીવી ભારતે જ્યોતિ સાથે વાત કરી છે. આ દરમિયાન જ્યોતિએ પોતાની ઇચ્છા જણાવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.