ગાંધીનગરનો યુવાન દેશભરમાં સાયકલ ચલાવીને આપી રહ્યો છે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો મેસેજ - Gandhinagar young boy MESSAGE FOR Single use plastic
🎬 Watch Now: Feature Video
મધ્ય પ્રદેશઃ ગાંધીનગરના રહેવાસી બ્રજેશ શર્મા એક નાની એવી ઘટનાથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને બંધ કરવાની પહેલને લઇને સાયકલ યાત્રા કરી રહ્યા છે, તેમને દેશભરમાં 30,000 કિલોમીટર સાયકલ ચલાવવાનો લક્ષ્ય રાખ્યો છે, તે જ્યાં પણ જાય છે, ત્યાં નાના છોકરાઓના સ્કૂલ અને કોલેજોમાં જઈને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે. જ્યારે તેઓ વિદિશા પહોચીને સિંગલ ,યૂઝ પ્લાસ્ટિકને રોકવાની અપીલ કરી હતી અને અધિકારીઓએ પણ તેમની આ અપીલ કરીને તેના પર અમલ કરવાની માગ કરી હતી.