અહિંયા પાણીએ લોકોને ભીંજાવ્યા નહી પણ દોડાવ્યા - funny video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2019, 3:28 PM IST

કેરળ:રાજધાની તિરુવનંતપુરમમાં ભાજપના નેતાઓ ઉપર પાણી જાણે આફત બનીને વરસ્યુ હતું. સામાન્ય રીતે પાણી ક્યાં તો ભીંજાવે અથવા ડુબાડે પરંતુ વિરોધ પદર્શન કરનારા આ લોકોને તો પાણીએ દોડાવ્યા અને ગબડાવ્યા હતાં. વિરોધ પ્રદર્શનનું આ દ્રશ્ય હાસ્યાસ્પદ બન્યુ હતું. તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં કર્મશીલ અખિલ પર થયેલા એટેકની વિરુદ્વમાં દેખાવ કરી રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.