20 લાખ કરોડ રુપિયાનું પેકેજ, કૃષિ કે પછી ઉદ્યોગ પર ધ્યાન? - કોવિડ 19 ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા 20 લાખ કરોડ રુપિયાના પેકેજની જાહેરાતના સંદર્ભે જાણીતા કૃષિ નિષ્ણાત દેવેન્દર શર્મા અને અર્થશાસ્ત્રી આકાશ જીંદલે ઈટીવી ભારત સાથે ડિજિટલ ચર્ચા કરી હતી.