અચાનક હોન્ડા સિટી કારમાં લાગી આગ, મહિલાનો આબદ બચાવ - હોન્ડા સિટી કારમાં આગ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: પૂર્વ દિલ્હીમાં મહિલા ઓફિસથી તેના ઘર તરફ જઇ રહી હતી, ત્યારે અચાનક શકરપુર વિસ્તારમાં તેની હોન્ડા સિટી કારમાં આગ લાગી હતી. જયારે પસાર થતા લોકોને કારમાંથી ધુમાડો નીકળતો જોઇને તેણે કાર ચલાવનારી મહિલાને જાણ કરી અને કાર રોકીને મહિલાને બહાર કાઢીને ફાયર વિભાગને જાણ કરી હતી. તે જ સમયે બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના 3 વાહન સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી.