મુંબઈની બિલ્ડિંગમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે - આગ લાગી
🎬 Watch Now: Feature Video

મુંબઇઃ વિલે-પાર્લેની પશ્ચિમમાં બજાજ રોડ વિસ્તારમાં શિવાની બિલ્ડિંગમાં આગ લાગી છે. જેમાં 13મા માળની બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે એક ઑફિસમાં આગ લાગી છે. આગની જ્વાળાઓ ખુબ મોટી છે. હાલમાં ફાયર બ્રિગેડની 7 થી 8 ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવાના પ્રયત્ન કરી રહી છે.
Last Updated : Dec 22, 2019, 10:18 PM IST