જાણો પુરીના ઇતિહાસ અને રથ અંગેનો શું છે મહિમા...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 23, 2020, 3:37 PM IST

Updated : Jun 23, 2020, 4:44 PM IST

ન્યૂઝ ડેસ્કઃ આજે અષાઢી બીજ છે અને પુરી અને અમદાવાદમાં જગતના નાથ એવા જગન્નાથની રથયાત્રાનું દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો પુરીથી આપને કરાવીએ ભગવાન જગન્નાથના દર્શન... 2500 વર્ષથી વધુ જૂની આ રથયાત્રાના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા તો નીકળી પરંતુ ભક્તો ઘરમાં જ કેદ છે. જાણો પુરીના ઇતિહાસ અને રથ પાછળનું મહત્વ શું છે...
Last Updated : Jun 23, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.