સંરક્ષણ ક્ષેત્રેની અચોકસાઈથી નાણા મંત્રાલયએ ઓર્ડિનેસબોર્ડનું કોર્પોરેટાઈઝેશન કરવું પડ્યું: લૅ. જનરલ (રિટા) ડી.એસ. - Business news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 16, 2020, 11:13 PM IST

હુડ્ડા કેન્દ્ર સરકારે આજે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઓર્ડિનેસ ફેકટરીઝ બોર્ડનું કોર્પોરેટાઈઝેશન કરવા અને તેના શેરબજારમાં લિસ્ટિંગ અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્ર અંગેની આ જાહેરાતો અંગે લૅ. જનરલ (રિટા) ડી.એસ. હુડ્ડાએ ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.