ઉજ્જૈનમાં મહાકાલના દર્શનાર્થે પહોંચ્યા જાણીતા ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ - news of ujjain

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 18, 2019, 12:32 PM IST

Updated : Nov 18, 2019, 2:11 PM IST

ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરવા જાણીતા ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પહોંચ્યા હતા. તેમણે ભગવાન મહાકાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં મંત્રો જાપ સાથે પૂજન-અર્ચન કર્યું હતું. સાથે જ કાળ ભૈરવ મંદિરમાં પણ દર્શન કર્યા હતા.
Last Updated : Nov 18, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.