નિર્ભયા કેસના વકીલ સીમા કુશવાહાએ માનસિકતા, લિવ-ઇન અને એલજીબીટી કાયદાઓ પર કરી વાત - નિર્ભયા કેસ વકીલ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ વર્ષ 2012માં દર્દનાક ઘટનાનો ભોગ બનેલી નિર્ભયાની આત્માને 7 વર્ષ બાદ શાંતિ મળી છે. વર્ષ 2020માં જયારે નિર્ભયા કેસના ચારેય દોષીઓને ફાંસી પર લટકાવવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશની ન્યાયની જીત સમજી હતી. આજે નિર્ભયા કેસને આઠ વર્ષ થયા છે. ત્યારે ઈટીવી ભારતે નિર્ભયા કેસની હિમાયતી વકીલ સીમા કુશવાહા સાથે ખાસ વાતચીત કરી હતી. કુશવાહાએ સમાજમાં લોકોની માનસિકતા, પોર્ન સાઇટ્સ, લિવ-ઇન, એલજીબીટી કાયદાઓ પર નિર્દોષ અભિપ્રાય આપ્યો હતો. આ સિવાય જાણો શું કહ્યું સીમા કુશવાહાએ..