...એ લોકો પૂર્વ તૈયારી સાથે આવ્યાં હતા, જુઓ દિલ્હીના વિદ્યાર્થીની આપવીતી - ઉત્તર પૂર્વ દિલ્હી હિંસા
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: દિલ્હી હિંસામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે. જ્યારે કુલ 189 લોકો ઘાયલ થયા છે. દિલ્હીમાં આજે ત્રણ દિવસ બાદ સ્થિતિ સામાન્ય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાંથી છૂટાછવાયા પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે. બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ગૃહ પ્રધાનને એક પત્ર લખીને સૈન્યને બોલાવવાની માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે હવે પરિસ્થિતિ નિયંત્રિત કરવાની જવાબદારી NSA અજિત ડોભાલને સોંપી છે, તો બીજી બાજુ દિલ્હી હિંસામાં સાક્ષી બનેલા યમુના વિહારમાં રહેતા વિદ્યાર્થીઓએ પોતાની મન:સ્થિતિ ETV ભારતના રિપોર્ટરને જણાવી હતી. વધુ માટે જુઓ વીડિયો