thumbnail

By

Published : Jul 12, 2020, 8:49 PM IST

ETV Bharat / Videos

Exclusive: ગલવાન ખીણ પર ચીનનો દાવો કોઈ નવી વાત નથી- પ્રો. ફ્રાવેલ

હૈદરાબાદઃ ચીનની વિદેશ અને સુરક્ષા નીતિના નિષ્ણાત પ્રોફેસર ટેલ ફ્રાવેલે ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, ગલવાન ખીણમાં ચીનનો દાવો કોઈ નવી વાત નથી. ચીનની સરકાર સંસ્થાઓના માધ્યમથી મળેલા નકશાઓમાં તે જોવા મળે છે. ભારત અને ચીનનાં તણાવ દરમિયાન કંઈપણ બદલાયુ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.