દિલ્હીના મુનીરકા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પડાયું - building in munirika demolished
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ મુનીરકા વિસ્તારમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સામે જર્જરિત મકાન આખરે 72 કલાકની સખત મહેનત પછી તોડી પાડવામાં આવ્યું છે. રવિવારે સવારે દક્ષિણ MCD ના અધિકારીઓએ સફળતા હાંસલ કરી હતી અને 6 માળની બિલ્ડિંગ વિખેરાઈ ગઈ હતી. હવે તેના માલિક પર DMC એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. જે PWD નિવૃત્ત અધિક્ષક ઇજનેર કમુનીરકા વિસ્તારમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સામે જર્જરિત મકાન આખરે 72 કલાકની સખત મહેનત પછી તોડી પાડવામાં આવ્યું છે. જેમાં પીડબ્લ્યુડીના નિવૃત્ત અધિક્ષક ઇજનેર હોવાનું સામે આવ્યું છે.