અટારી વાઘા બોર્ડર ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ યોજાયો - અટારી વાઘા બોર્ડર ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ યોજાયો
🎬 Watch Now: Feature Video
ન્યુઝ ડેસ્કઃ વાઘા બોર્ડર ઉપર ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહનું આયોજન થયુ હતું. સેનાના જવાનોએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રીય પર્વમાં સેનાના જવાનો સુર્યોદય અને સુર્યાસ્ત વખતે આ સેરેમની યોજાઈ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં દેશના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં અને દેશભક્તિના નારા લગાવ્યા હતાં. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ આ રીટ્રીટ સમારોહની શરુઆત 1959માં થઈ હતી.
Last Updated : Jan 27, 2020, 1:30 AM IST