અયોધ્યા ચુકાદોઃ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામની ઈટીવી ભારત સાથે વાતચીત...

🎬 Watch Now: Feature Video

thumbnail
નવી દિલ્હીઃ જામા મસ્જિદના શાહી ઈમામે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદ પર જે નિર્ણય આવ્યો તેની ઉપર પોતે રિવ્યુ પીટીશન દાખલ ન કરવાની ભલામણ કરી છે. 135 વર્ષથી આ મુદ્દે સુનવણી ચાલી, ત્યારે ખૂબ રાહ જોયા બાદ નિર્ણય આવ્યો છે. આ અંગે મુસ્લિમોએ પહેલાથી જ નિર્ણય કર્યો હતો કે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હશે તે માન્ય રહેશે. જેથી હવે આ મુદ્દાને અહીં પૂર્ણ કરી દેવો જોઈએ. સાંભળો શું કહ્યું શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.